________________
૨૭૭
૫૧રા એમ જાણી ચાખાઈ ભો, અવિધિ આશાતન દૂરે તો, જિનશાસન કિરિયા અનુસરે, જીમ ભવસાયર હેલા તા૦ ૫૧ા શ્રદ્ધાલુ સેવા વિધિ સાર, અનુષ્ઠાન નિજ શક્તિ અપાર, દ્રવ્યાદિક :ષણ પરિહરા, પક્ષપાત પણ તેહના કરા॰ ૫૧૪૫ ધન્ય પુરુષને હાય વિધિ દ્વેગ, વિધિ પક્ષારાધક સવિ ભાગ, વિધિ બહુમાની ધન્ય જે નરા, તેમ વિધિપક્ષ અષક ખરા૰ ॥૧પા। આસજ્ઞ સિદ્ધિ તે હાવે જીવ, વિધિ પરિણામી હાયે તસપીવ, અવિધિ આશાતન જે પરિહરે,ન્યાયે શિવલચ્છી તસ વરે ॥૧૬॥
उत्तराध्यनना दशमाध्ययननी सज्झाय
વીર વિમલ કેવળ ધણી જી,સકલ જ ંતુ હિતકાર, ઉત્તરાધ્યયન દશમે કહ્યો છ, હિતશિક્ષા અધિકાર, ગુણવતા ગાયમ મ કરે। ક્ષણપ્રમાદ. બહુ ભવભમતાં પામીયા જી, ચરણ ધર્મ પ્રાસાદ, ગુણ॰ એ આંકણી,પાકુ પીંપળ પાંદડુ જી,પવને ભૂમિ પંત, બીજા કુંપળ ઉપજે જી,જીવિત તેમ ઝર ંત. ગુણ ૫રા ડાભ અણીજલ બિ ુએ જી,સ્થિર રહે કેતા કાલ,શ્વાસાન્ધાસને વાયરે જી,જીવિત તેમ વિસરાલ,