________________
ર૭૫
પાત્ર,નિર્દૂષણ જે લેજી,સમિતિ પાંચ વલી પડિયા બારે, ભાવના બારે સેવે છે. ભવિ. મારા પચવીસ પડિલેહણ પહેંદ્રિય, વિષય કષાયથી વારે જી, ત્રણ ગુપ્તિનાર અભિગ્રહ,દવ્યાદિક સંભારે જી.ભવિ. પાઠ કરણ સિત્તરી એહવી ધારી, ગુણ અનંત વલી સેવે જી, સંજમી સાધુ તેહને કહીયે, બીજા સવિ નામ ધરાવે છે. ભવિ. પાપા એ ગુણવિણ પ્રવ્રજ્યા બેલી, આજીવિકાને તોલે છે, તે ષટ્કાય અસં જમી જાણે, ધર્મદાસ ગણું બોલે છે.ભવિ દા જ્ઞાનવિમલ ગુરુઆણ ધારી, સંયમ શુદ્ધ આરાધો છે,જેમ અને પમ શિવસુખ સાધો,જગમાં કીતિ વાધ જી.ભવિ છેકા
असज्झा वारकनी सज्झाय પણ દેવી સમરી માત, કહિશું મધુરી શાસન વાત, ધર્મ આશાતન વર્જી કરે, પુણ્ય ખજાને પોતે ભર મા આશાતન કહિયેં મિથ્યાત્વ,તસ વજન સમકિત અવદાત,આશાતન કરવા મન કરે, દીર્ઘ ભવદુઃખ પોતે વરે મારા અપવિત્રતા આશાતન મૂલાતેહનું ઘર તુવતી પ્રતિકૂલ, તે તુવંતી રાખો દૂરજે તુમે વાંછો સુખ ભરપૂર.