________________
ર૭૪
હોકાનું જલ જીહાંલીયે રે તિહાં બહુ જીવ હણાય. ભવિક યા પોતે પાપ પૂરણ કરે છે, અન્યને દે ઉપદેશ, વલી અનુમોદન પણ કરે રે, ત્રિકરણે થાયે ઉદ્દેશ. ભ૦ લા મુખ ગંધાયે પીનારનું રે, બેસી ન શકે કઈ પાસ,જગમાં પણ રુડું નહિરે, પૂન્ય તણે થાયે નાશ. ભ. ૧મા સંવત અઢાર બહાંતરે રે, ઉજવલ શ્રાવણ માસ, વાર બહસ્પતિ શેભત રે, પૂનમ દિન શુભ ખાસ. ભ૦ ૧૧ તપગચ્છ મંડન સેહરે રે, દાનરત્નસૂરિરાય, મલુકરત્ન શિષ્ય શોભતા રે, આનંદ હરખ ન માય. ભ૦ ૧રા પરચા પૂરણ ગિરુઆ ધણી રે, શિવરત્ન તસુ શિષ્ય, હેકાનાં ફલ એમ કહ્યાં રે, ખુશાલરત્ન સુજગીશ. ભવિક ૧૩
ज्ञानविमलजीकृत चरणकरण सित्तरी सज्झाय
પંચ મહાવ્રત દશવિધ યતિધર્મ, સત્તર ભેદ સંયમ પાલે છે, વૈયાવચ્ચ દશ નવવિધ બ્રહ્મ, વાડ ભલી અજુઆલે છે,ભવિજન ભાવે મુનિ ગુણ ગાવે. છે. જ્ઞાનાદિ ત્રય બારે ભેદે, તપ કરે જે અનિયાPજી, ક્રોધાદિક ચારેનો નિગ્રહ, એ ચરણસિત્તરિ જાણે છે. ભવિ. મારા ચઉવિપિંડ વસતિ વસ્ત્ર