________________
ર૭૩
होकानी सज्झाय ઇડર આંબા આંબલી રે—એ દેશી. હો રે હો શું કરો રે, હોકે તે નરકનું ઠામ, જીવ હણાયે અતિ ઘણા રે,વાયુકાય અભિરામ,ભવિકજન મૂકો હોકાની ટેવ, સુખ પામો સ્વયમેવ.
ભાવિકજન મૂકો૧૨ જ્યાં લગે હો પીજીયે રે, તિહાં લગે જીવ વિનાશ,પાપ બંધાયે આકરાં રે, દયાતણી નહીં આશ, ભવિક ર જે પ્રાણી હોકે પીએ રે તે પામે બહુ દુઃખ,એમ જાણીને પરિહરો રે, પામ બહુલું સુખ. ભવિક રા ગજલગે ધરતી બલે રે, જીવ હણાયે અનંત,જેનર હોકો મેલશે રે, તસ મલશે ભગવંત. ભવિકાઠા દાવાનલ ઘણા પરજલે રે, હોકાનાં ફલ એહ, નરકે જાશે બાપડા રે, ધર્મ ન પામે તેહ. ભવિક ખાએકેદ્રિ બેઇંદ્રિમાં રે,ફિરે અનંતી વાર, છેદન ભેદન તાડના રે, તિહાં લહે દુઃખ અપાર ભવિકo Lદા વ્યસની જે હોકો તણા રે,તલપ લાગે જબ આય,વનમાં વૃક્ષ છેદી કરી રે, અગ્નિ પ્રજ્વલિત કરાય.ભવિકાહા તિહાં પટકાયના જીવની રે, હિંસા નિરંતર થાય,
૧ સવાહાથ.
* ૧૮