________________
ર૭૨ રે. પ્રાણી છે ૮. રયણીજન પરિહર્યા રે, ચંદુવા સુવિસાલ, ઠામ ઠામ બંધાવીયા રે, વત્યે જયજયકાર રે. પ્રાણી ગાલા ચુલક ઘટી ઉખલે રે,ગ્રસની સમાજની જેહ, પાણિઆરું એ ઘરકેરું રે પાંચે આખેટક એહ રે, પ્રાણી છે ૧૦ છે (ઉપરના ચૂલાદિક પચે વસ્તુ અજયણાદિકથી વાપરે તે પાંચ ખાટકી જેટલું પાપ લાગે છે) પાંચે આખેટક દિન પ્રત્યે રે, કરતા પાતક જેહ, ચૂલા ઉપર ચંદુવે રે, નવિ બાંધે તગેહ રે. પ્રાણીના ૧૧ાા સાત ચંદુવા બાલીયા રે, તેણે કારણ ભવ સાત, કોઢ પરાભવ તે સહ્યા રે, ઉપર વરસ સાત રે. પ્રાણી ૧રા જ્ઞાની ગુરુમુખથી સૂણી રે, પૂર્વભવ વિસ્તાર, જાતિસ્મરણ ઉપન્યું રે જા અસ્થિર સંસાર રે. પ્રાણીબાવડા પંચ મહાવ્રત આદરી રે, પાલી નિરતિચાર, સ્વર્ગ સિધાવ્યાંદંપતીરે જિહાંમાદલના ઘકારરે પ્રાણી ૧૪મા સંવત (૧૭૩૮) સત્તર આત્રીશ સમેં રે, વદિ દશમી બુધવાર, રત્નવિજય ગણિવર તણો રે, એ રચિયે અધિકાર રે. પ્રાણી પા તપગચ્છનાયક સુંદર રે શ્રીવિજયપ્રભસૂરીં, કીર્તિવિજય વાચક તણે રે, માનવિજય કહે શિષ્ય રે. પ્રાણી ૧૬ છે