________________
૨૭૧
ઢાલ ૩જી. કપૂર હૈયે અતિ ઉજલે રે –એ દેશી. દેવદત્ત વ્યવહારીયો રે, આણી મનમાં રીશ, વહળાવણ ચાલીયેરે,લઈ સાથે જગીશેરે, પ્રાણી જીવદયા મન આણ. ૧ છે એ સઘલા જિનની વાણી રે પ્રાણી,ધર્મરાય પટ્ટરાણી રેપ્રાણી,એ આપે કડી કલ્યાણી રે પ્રાણી. જીવ૦ મે ૨ એ અનુક્રમે મારગ ચાલતાં રે, શેઠ સહોદર ગામ, જામિની જમવા તેડીઆ રે,તેણે નિજ ધામ રે પ્રાણી, જીવટ ને ૩ ન જમે શેઠ તે વહુ વિના રે, વહુ પણ ન જમે રાત, સાથે સર્વે નવિ જમ્યાં રે, વાધિ બહલી રાત રે. પ્રાણી છે . શેઠ સગાં રાતેં જમ્યાં રે, મરી ગયાં તે આપ, ચોખા ચરુમાં દેખીયે રે, રાતે રંધાણો સાપ રે. પ્રાણીને પી શેઠ કહે એમ કુલ તણી રે, તું કુલદેવીમાય, કુટુંબ સહુ જીવાડીયો રે, એમ કહી લાગ્યો પાય રે. પ્રાણી દા નવકાર મંત્ર ભણી કરી રે, છાંટીયાં સહુને નીર,ધર્મપ્રભાવે તે થયા રે, ચેતન સઘલા જીવ રે. પ્રાણી છે ૭ મૃગસુંદરી પ્રતિબૂઝવ્યો રે, શેઠ સયલ વડભાગ, જિનસર દરવી કે જો તે અલ સ્ટેટસ
૧ રાત્રિએ.