________________
વર્તત; ચંદરવા ઘરમાં દશ ઠામ, તેહ તણાં કહું સુણજે નામ, ના ભજન પાન પીષણ ખાંડ, પશણ્યા સંગેરે અન્ન તણે, દેરાસર સામાયક જાણુ, છાશ દહીં વિગયાદિક કામ છે ર છે
ચૂલા ઉપર ચતુર સુજાણ, ચંદરવા બાંધો ગુણ ખાણ; તેહ તણું ફલ સુણજે સહુ, શાસ્ત્રાંતરથી જાણી કહે મેરા જંબુદ્વિીપ ભરત મંડણો, શ્રીપુરનગર સુરિતખંડ, રાજ કરે શ્રી જિન મહારાજ, તસ નંદન કુષ્ટિ દેવરાજ, ૪) ત્રિક ચોક ચાચરને ચોતરે, પડહ વજાવી એમ ઉચ્ચરે, કોઢ ગમાવે નૂપસુત તણો, અર્ધરાજ દેઉં તસ આપણે. પા જસેદિત્ય વ્યવહારી તણી, એણી પરે કુંવરી સબલી ભણી; (લક્ષ્મીવંતી નામ છે) પડહ છબી તેણે ટાલ્યો રાગ, પરણ્યાં તે બહ વિ. લસે ભેગ. દા અભિનંદન નંદનને રાજ, આપી દીક્ષા લહે જિનરાજ દેવરાજ હુઆ મહારાજ અન્ય દિવસ આવ્યા મુનિરાજ કા સુણી વાત વંદન સંચર્યો, હય ગય રથ પાયક પરવર્યો,અભિગમ પંચે તિહાં અનુસરી, નૃપ બેઠે શ્રુતવંદન કરી. છે ૮ સુણી દેશના પૂછે વાત, વિલસી સાત વરસ જે વ્યાપ; કિમ કુંવરી કર ફરસે ટલી, કિમ કરપીડ ન એહસું વલી, ૯ જ્ઞાની ગુરુ કહે સૂણ તું