________________
ર૬૯
ભૂપ, પૂરવભવનો એહ સ્વરૂપ મિથ્યામતિ વાસિત પ્રાણીયો, દેવદત્ત નામે વાણિયો. ૧. મહેશ્વરીનંદન તસસુત ચ્ચાર, લઘુ બંધવ તું તેહ મઝાર,કુડકપટ કરી પરણી હુઆ,મૃગસુંદરી શ્રાવકની ધુઆ. ૧૧. લધુવયથી તેણીને નિયમ, જિનવેદન વિણ નવિ ભંજિમ,શુભગુરુને વલી દેઈ દાન, રાત્રિભૂજનનું પચ્ચખાણ.૧રા પરણીને ઘરે તેડી વહુ , રાતે જમવા બેઠા સહ, મૂળા મોઘરીને વંતાક, ઈત્યાદિક તિહાં પીરસ્યાં શાક, ૧૩ તેડે વહુ જમવા પાંતમાં, તે કહે હું ન જમું જિહાં લગે આતમા, સસરો કહે તું મ પડ ફંદમાં મત વાંદો જિનવર મહાત્મા. ૫ ૧૪ મે ત્રણ દિવસ કીધા ઉપવાસ, ચોથે દિન ગઈ મુનિવર પાસ, વાંદી કહે નિશિ ભેજન તજી,કિમ જિનચરણકમલને ભજું, કિણપરે દઉં મુનિવરને દાન, મિથ્થામતિ ઘરમાં અસમાન. ઉપા
ઢાલ રજી (પૂન્ય ન પ્રશંસીઍ–એ દેશી) શાસ્ત્ર વિચારી ગુરુ કહે રે, સુણ મૃગસુંદરી બાલ, ચૂલા ઉપર ચંદ્ર રે, તું બાંધે સાલ રે, લાભ અછે ઘણે. પંચ તીર્થોદિન પ્રતેં કરે