________________
ર૬૭
એકાકી નિજ ચિત્તસ્થંસેવે પરમાદા ૧૦ કથન ન માને કેહનું જેમ વાંકા ઘોડા,મુદ્રા પણ તેહવી ધરે, જીમ બંભણત્રોડા, આગમ અર્થ લહી કરી, હોયે ગુરુથી વાંકા, મસકજલોકોની પરે, દુઃખ દાયક માંકા. ૧૧ તેહભણી પ્રભવા સુણો, છે ધર્મના અથી, ભક્તિવંત ભદ્રક મને લાજે જે પરથી દીક્ષા ગ્રહી તેહની ખરી, જે સમતા આણે,ઈહભવ પરભવ કેરડાં, તે સવિ સુખ માણે. ૧૨ છે જે મનડું સુધું હોય, તે લેજો દીક્ષા,સેવન કસવટની પરે, સહેવી છે શિક્ષા, નિતનિત અછે ઝઝવું, સંયમને કામે, વીસવિશ્વા આવ્યું હોએ,જે નિજ મન ઠામેારા હિતશિક્ષા એમ સાંભલી, શ્રી સેહમ કેરી, સંધ સકલ સભાગીઓ,રહ્યો ગુરુને ઘેરી,વાજાં જયતણું તિહાં ગુહિરાં અતિ ગાજે, નવિમલ કહે જૈનની, કરાઈ છાજે. ૧૪
શ્રી માનવિજ્યજીકૃત दश चंदरवानी सज्झाय
દેશી ચોપાઈ
ઢાલ ૧ લી. સમરી સિદ્ધ અનંત મહંત, કેવલ જ્ઞાની સિદ્ધિ