________________
૨૬૬ કરી જે એસણ શુધે, ગ્રાસ લીયે દેહ ધારવા, નહીં લંપટ બુધે, અણમિલતે ઉો નહીં, મિલે ગર્વ ન ધારે, સહે શીખ સમતારસે ઇંગીત આકારે સર્વ સહે પૃથ્વીપરે એ લક્ષણ ધરવું, પ્રવચનમાતા આઠ જે તસચિંતન કરવું ગ્રહી પ્રસંગ કરવો નહીં, સાવદ્ય ન કરવું આપ ડહાપણ ગોપવી, ગુરુવચને રહેવું. પા જાવજીવ ગુરુસેવના, કરતાં તપ સાધે, દશવિધ વૈયાવચ્ચ કરે તે જગ જસ વાધે, પરિસહ સઘળા જપવા,કરુણા દિલ આણે,નિશ્ચયનય વ્યવહાસ્યું, સમયાદિક જાણે. તે ૬ વિષય કષાય નિવારવા, દૂરે પરમાદ,હસિત વદન હેરાલુ હોયે વચન સ્વાદ, ધર્મ લહે ભવિ દેખીને, તે મુદ્રા ધારે, ઇમ આપપૂ તારતે, પરને પણ તારે. આવા કપટે ધર્મ ન આચરે, ન ધરે બગમાયા,શત્ર મિત્ર સરિખાગણે,સમ રંકને રાયા, અનિયત વાસ વસે સદાજે અપ્રતિબધ,આધાકર્માદિક ન લે, થાપણ પ્રતિબંધ. ૫૮વછ ચારિત્ર તેહનું સહી, જે નિજ અજીઆલે, સિંહપણે જે આદરી સિંહનીપરે પાલે, મ્યું સંયમ લીધા માટે, સંસાર તરીજે, મલિનપણે ભારે હએ, જેમ કંબલ ભી જે.પ૯ છે સાહમાં છિદ્ર જેવે ઘણાં ગુરુવાદિક કેરાં, શીખદીયંતાં રીશ, અવગુણ અવકેરાં, રીશે ધડહડતો રહે, વહે આપ મુરાદ