________________
૨૬પ
સિદ્ધિ વર્યા, સિદ્ધચક્ર સુપસાય, સુ0 એણિપરે જે નિત નિત આરાધયે, તસ જશવાદ ગવાય. સુ શ્રી રે ૧૧ છે સંસારિક સુખ વિલસી અનુક્રમેં, કરીય કર્મને રે અંત, સુઘાતી અઘાતી ક્ષય કરી, ભગવે શાશ્વત સુખ અનંત સુ. શ્રી. ૧૨ છે એક ઉત્તમ ગુરુ વયણ સુણી કરી, પાવન હુઆ બહુ જીવ, સુઇ પદ્મવિજય કહે એ સુરતરુ સમે, આપે સુખ સદૈવ. સુશ્રી મેલડા
शिखामणनी सज्झाय તવ સહમ ગણધર કહે, સહુને હિત કામે,સષભદત્ત આદે કરી, નિસુણે શિરનામી એ દુક્કર અછે પાલવું,વચ્છ દુક્કર કરવું,વિણ પ્રવહણ નિજ બાહુનું, જલનિધિનું કરવું. પંચ મહાવ્રત પાલવાં, નિત્ય ત્રિકરણ શુદ્ધે, દશવિધ ધર્મ આરાધ, મનજીતાબુદ્ધે ગચ્છ પરંપરા વર્તવું,અહનિશિ ગુરુસેવા, ગુરુઆણું નિત ધારવી, જેમ મીઠા મેવા. મારા વિનય વિવેક કરી ઘણે, ગુરુસ્યું મન મેલે,તરવહિતાહિતવાતસ્ય નિજ મનડું મેલે,વચને સંતોષે સહુ, જિમ જલની ધારા, ગુરુ મનડું રાજી કરી, લહે આગમ પારા. સમુદાણી વૃત્તિ