________________
, ર૬૪ શ્રીપાલ ભણી જાપ આપીયા, કરી સિદ્ધચક ઉદ્ધાર સુશ્રી પારા આયંબિલ તપવિધિ શીબી આરાધી, પડિક્કમણાં દેય વાર,સુ... અરિહંતાદિક પદ એક એકનું, ગુણણું દોય હજાર. સુશ્રી. છે પડિલેહણા દેય ટંકની આદરે, જિનપૂજા ત્રણ કાલ, સુ. બ્રહ્મચારી વલી ભૂંસંથારવું, વચન ન આલપંપાલ, સુશ્રી પાકા મન એકાગ્ર કરી આયંબિલ કરે, આસે ચૈતર માસ, સુશુદિ સાતમથી નવ દિન કીજીયે, નિમેં ઓચ્છવ ખાસ. સુ શ્રીપા ઈમ નવ એલી એકાશી આયંબિલે, પૂરી પૂરણહર્ષ,સુ ઉજમણું પણ ઉદ્યમથી કરે સાડા
રે રે વર્ષ સુત્ર શ્રી ને ૬ છે એ આરાધનથી સુખ સંપદા, જગમાં કરતિ થાય, સુo રોગ ઉપદ્રવ નાસે એહથી, આપદ દૂરે પલાય. સુશ્રી
હા સંપદા વાધે અતિય સોહામણી, આણ હોય અખંડ, સુવ મંત્રયંત્ર તંત્રે કરી સેહત, મહિમા જાસ પ્રચંડ. સુ. શ્રીના ચકકેસરી જેહની સેવા કરે, વિમલેસર વલી દેવ; સુમન અભિલાસ પૂરે સવિ તેહના, જે કરે નવપદ સેવા. સુ. શ્રી ને ૯ શ્રીપાલે તેણીપર્વે આરાધિઉં, દૂર ગયા તસ રોગ, સુર રાજરાધે દિન દિન પ્રતિ વાધતે, મનવંછિત લધા ભેગ. સુત્ર શ્રી ને અનુક્રમે નવમે ભવ