________________
૨૬૩
સહ કોઈ મિલ્યું રે, મ કર પરાઈ તાંત કાંઈ પેરા દોહિલ દીસે રે ભવ માનવ તણે રે, શ્રાવક કુલ અવતાર, પ્રાપ્તિ પૂરી રે ગિરુઆ ગુરુતણી રે, નહીં તુઝ વારે રે વાર. કાંઈબાસા પુણ્ય વિહણે રે દુઃખ પામે ઘણું રે, દસ દીએ કિરતાર, આપ કમાઈ રે પૂરવ ભવતણી રેન મિટે તેલ લગાર. કાંઈ જો કઠીન કર્મને અહર્નિશ જે કરે તેહનાં ફલ વિપાક હું નવિ જાણું રે,કુણ ગતિ તાહરી રે, તે જાણે વીતરાગ કાંઇ પા તુજ દેખતાં રે જોયને જીવડા રે, કુણકુણ ગયાં નરનાર, ઈમ જાણીને નિર્ચે જાણવું રે. ચેતન ચેત ગમાર. કાંઈ છે ૬. તેં દુઃખ લહ્યાં રે. બહુ રમણીતણાં રે, અનંત અનંતી રે વાર, લબ્ધિ કહે રે જિનજીને જે ભજે રે, પામે તે મુક્તિ દ્વાર. કોઈ
श्री पद्मविजयजीकृत आंबिलतपनी सज्झाय
| (દેશી રસીયાની) શ્રી મુનિચંદ મુનીશ્વર વંદિયે, ગુણવંતા ગણધાર, સુજ્ઞાની, દેશના સરસ સુધારસ વરસતા, મ્યું પુષ્કર જલધાર. સુ. શ્રી માલા અતિશય જ્ઞાની પર ઉપકારીયા, સંયમ શુદ્ધ આચાર, સુશ્રી