________________
માર્યો પીઉ વિષ પાઈરે. કે . ૬ છે નિજ અંગજના અંગજ છેદે, જુઓ રાહ કેતુ કમાઈ રે, સહુ સહને નિજ સ્વાર્થ વહાલે, કુણ ગુરુ ને ગુરુભાઈ રે. કેમેળા નુભૂમ પરસુરામ જ દોય, માહો માંહે વેઢ બનાઈ રે, ક્રોધ કરીને નરકે પહોતા, તો કિહાં રહી તાત સગાઈરે. આટલા ચાણાયકે પર્વત સાથે, કીધી મિત્ર ઠગાઈરે મરણ પામ્યાથી મનમાં હરખે, તે કિહાં રહી મિત્ર સગાઈ રે. કે છે ૯આપ સ્વાર્થ સહુને વહાલે, કુણ સજજન કુણ ભાઈ રે, જમરાજાને તેડે આવ્ય, ટગમગ જેવે ભાઈ.કે છે ૧૦ | સાચો શ્રીજિનધર્મ સખાઈ, આરાધો લય લાઈ રે; દેવવિજય કવિ સીસ તો ઇણી પરે, તત્ત્વવિજય સુખદાઈ રે. કે૧૧૫
શ્રી લબ્ધિવિજ્યજીત
आत्मबोधनी सज्झाय કાંઈ નવિ ચેતે રે ચિત્તમાં જીવડારે, આયુ ગલે દિન રાત; વાત વિસારીરે ગર્ભવાસની રે, કુણ કુણ તાહરી જાત. કાંઈ છે ૧તું મત જાણે રે આ ધન મારું રે, કુણ માતા કુણ તાત, આપ સ્વાર્થ
૧ લડાઈ