________________
૨૬૧ હાઈ રે, ગુરુજ્ઞાનીને ઉપગારી રે, વીર વચન સુણે નરનારી રે, હા
શ્રી તત્ત્વવિજયજીકૃત
अन्यत्वसंबंधनी सज्झाय (ધન ધન સંપ્રતિ સાચે રાજાએ દેશી) કેહનાં રે સગપણ કેહની રે માયા, કેહના સજન સગાઈ રે; સજન વર્ગ કઈ સાથે ન આવે, આવે આપ કમાઈ રે. કેહનાં રે૧મારું મારું સહુ કહે પ્રાણી, તારું કુણુ સહાઈ રે,આપ સ્વારથ સહુને વહાલે,કુણ સજજન કુણ માઇ રે.કેહનાં રે, મેરા ચલણી ઉદરે બ્રહ્મદત્ત આવ્યો, જુઓ માત સગાઈ રે; પુત્ર મારણ આગ જ દીધી, લાખનું ઘર નીપજાવી રે. કેo | ૩ | કષ્ટપંજર દેઈને મારે, પાંચસે નાડીધાઈ રેકોણિકે નિજ તાત જ હણીયે, તો કિહાં રહી પુત્ર સગાઈરે. એ જ છે ભરત બાહુબલ આપે લડીઆ,આપું આપે સજ્જ થઈ રબાર વરસ સંગ્રામ જ કરીયો તો કિહાં રહી ભ્રાત સગાઈ રે. કેo | ૫ ગુરુ-ઉપદેશથી રાય પ્રદેશી, સુધું સમકિત પાઈરે; સ્વાર્થ વિણ સુરીકતા નારી,
૧ કોયડા.