________________
૫૫
ચારાસી જીવાયેાનિમાં જી રે લાખ્યા . નરભવ સાર સ॰ ॥ ૪ ॥ શરીર જરાએ જાજા જી રે, શિરપર પલીયા રે કેશ, ઇંદ્રમલહીણા પડચા જી રે, પગે પગે પેખે કલેશ, સ॰ !! પ। ભવસાયર તરવા ભણી જી રૈ, સંચમ પ્રવણપૂર, તપજપ કિરિયા આકરી જી રે, મેાક્ષ નગર છે દૂર, સ॰ ॥ ૬ ॥ એમ નિરુણી પ્રભુ દેશના છ રે,ગણધર થયા સાવધાન,પાપ પડેલ પાછાં પડચાં જી રે,પામ્યા કેવલજ્ઞાન, સ॰ ॥ ૩ ॥ ગૌતમનાં ગુણ ગાવતાં જી રે,ધરસ પતિની રે કાડ, વાચક શ્રીકરણ ઇમ ભણે જી રે, વંદુ એ કરોડ, સમયમે રે ગાયમ મ કરે પ્રમાદ, સ॰ llll
शीलनी सज्झाय
(કડવાં ફૂલ છે ક્રોધનાં—એ દેશી.)
શીલ સમા વ્રત કે। નહિ, જિનવર એમ ભાખે રે; સુખ આપે જે શાશ્વતાં, દુર્ગતિ પડતાં રાખે રે. શીલ॰ ।૧।।ત્રત પચ્ચખ્ખાણ વિના જીએ,નવ નારદ જેડ રે; એક જ શાલ તણે અલે, ગયા માક્ષે તેડુ રે.. શીલ॰ ॥ ૨ ॥ સાધુ ને શ્રાવક તણાં, વ્રત છે. સુખદાયી રે; શીલ વિના વ્રત જાણો, કુકસા સમા ભાઈ રે. શીલ॰ ાસા મૂલ વિના તરુ