________________
૨૫૪
કલ ધ્યાનમાં જસ મન વર્તે, તે ગુરુ તારણહાર, માંસ સરખું જાણે રે, દિનાનાથ અસ્ત થાયે રાણે રે, મુ. જા સાબર સૂઅર ઘુવડ ને કાગ રે, મંજાર વિહુ ને વલી નાગ રે, રાત્રિભેજનથી એ અવતાર રે,ૌવશાસ્ત્રમાં એ ો વિચાર રેમુ. ૫. જકાથી જલોદર થાય રે, કીડી આવે બુદ્ધિ પલાય કે, કેલિયાવડો જે ઉદરે આવે રે, કુષ્ટરોગ તે નરને થાવે રે, મુ. ૬શ્રી સિદ્ધાંત જિનઆગમ માંહી રે, રાત્રિભંજન દેષ બહુ તાંહી રે, કાંતિવિજય કહે એ વ્રત સારો રેજે પોલે તસ ધન અવતારે રે,મુ૭
श्री वीरप्रभुनी सज्झाय સમવસરણસિંહાસને જીરે,વીરજી કરે રેવખાણ, દશમા ઉત્તરાધ્યયનમાં જી રેદીએ ઉપદેશ સુજાણ, સમયમેં રે ગોયમ મ કરે પ્રમાદ, . ૧ જીમ તરુપડુર પાંદડું જી રે, પડતાં ન લાગે રે વાર, તિમ એ માણસ જીવડે જી રે, ન રહે થિર સંસાર, સમય છે ૨ ડાભઅણી જલસનો રે, ક્ષણએક રહે જલબિંદ, તિમ એ ચંચળ
જીવડો જી રે, ન રહે ઇંદ્ર નરિસર છે ૩ નિગોદ ભમી કરી જી રે, રાશિ ચક્રીય વહેવાર, લાખ