________________
૨૫૩ તસપદ પૂજે રે, શ્રદ્ધા ધારીને, સેવના કરજે રે, કુમતિ નિવારીને, સેવ ધાવે રે, પરમ નિરાગીને. મન છે ૬ જિન ઉત્તમ પદ પદ્યની સેવા, કરજે સાચે ચિત્ત, રૂપવિજય કહે અનુભવ લીલા, ઘટમાં પ્રગટે નિત્ય, તિમ તમે કરો રે, જ્ઞાન અભ્યાસીને, શમ દમ ધરજે રે ધ્યાન ઉપાસીને, શિવસુખ વરેજ રે, ચિઘન વાસીને. મન શા
छठा रात्रिभोजन विरमणनी सज्झाय (સૂણ મેરી સજની રજની ન જાવે રે–એ દેશી) સકલ ધરમનું સાર તે કહિયે રે, મનવંછિત સુખ જેહથી લહિયે રે, રાત્રિભોજનનો પરિહાર રે, એ છઠું વ્રત જગમાં સાર રે, મુનિજન ભાવે એ વ્રત પાલે રે, રાત્રિભોજન ત્રિવિધ ટાલે રે. આંકણી છેલા દ્રવ્ય થકી જે ચારે આહાર રે, ન લીએ તે રાત્રે અણગાર રે, રાત્રિભોજન કરતાં નિરધાર રે,ઘણું જીવન થાય સંહાર રે, મુ. રા દેવપૂજા નવિ સૂઝે સ્નાન રે, સ્નાન વિના કિમ ખાઈએ ધન રે, પંખી જનાવર કહીએ જે રે, રાત્રે ચુંણ નહિ કરતા તેહ રે. મુo ૩ માકડ ત્રીશ્વર બેલ્યા વાણી રે, રૂધિર સમાન તે સલાં પાણી રે,અન્ન તે