________________
ર૫ર
કરીને ચિત્તમાં રાખે, શંકા કંખા વારી, વિતિગિ
છા ફલને સંશય, પરદર્શન સંગ છારી, દીપક સરખે રે, જ્ઞાન અભ્યાસીને, મન મેલા ધનુષતીર ગદચક ધરે જે, વિર મારણ કાજ, અર્ધાગે જે રમણી રાખે,તેહને નહીં કાંઈ લાજ,દેવ ન કહીયે રે, નારી ઉપાસીને, પગે નવી પડિયે રે, ક્રોધ નિવાસીને, તસ પય નમતાં રે, પામશે હાંસીને,મન મારા ધન કણક ચન કામિની રાતા, પાપતણા ભંડાર, મારગ લેપી કૌપીન પહેરી,કિમ લહશે ભવપાર, પરિગ્રહ સંગી રે રહ્યા ઘરમાંડીને, વિષય પ્રસંગી રે, લજા છાંડીને મત ગરકરજે રે, ભેગ વિલાસીને મનગારા ગો મહિષી અજી અવયય માખણ, ખરી કરભી
ની દૂધ રેઝી અરક શુઅર ખુરસાણી, પય માખણ નહિ શુદ્ધ, દુર્ગતિ પડતાં રે, રહેજો સાઈને ધર્મ તે કહીએ રે, નિશ્ચય લાઈને,નામે ન ભૂલે રે, જુઓ તપાસીને, મન છે ૪ો ચરી જારી દૂર નિવારે મત કર લેભ અપાર,ક્ષમા દયા મનમાં નિત્ય ધારે, જેમ નિસ્તરે સંસાર, પાપ ન કરજે રે, જીવ વિણાસીને જૂઠને કહેશે રે, છલ મન વાસીને, સુખ જસ લહીએ રે, ધર્મ ઉપાસીને, મનઆપા પંચ સમિતિ ત્રણ ગુપ્તિના ધારી, ધર્મધ્યાન ધરનાર,
૧ લંગોટી