________________
૨૫૧ શે જ,વિરૂઆં વૈર સગાં સંધાતે,પરશું ને તે ધરશે જ, કાળાગજ બેહ વઢતા દીઠા, તે માગ્યા મેહ ન વરસે છે,વણજ વ્યાપારે કપટ ઘણેરાં,તેહી પેટ ન ભરશે જ, ૧૮ સેળ સુપનનો અર્થ સૂણીને, ભદ્રબાહુ ગુરુ પાસે દુકસમ સમયણાં ફલનિસુણી, રાજા હૈયે વિમાસે છે,સમકિત મૂલ બાર વ્રત લેવે, સારે આતમ કાજ જીતુભવિક જીવ બહુલા પ્રતિબો
ધ્યા, ભદ્રબાહુ ગુરુરાજ જી,૧લા ગુણરાગી ઉપશમ રસરંગી, વિરતિ પ્રસંગ પ્રાણીજી, સાચી સફ્રહણ શું પાલે,મહાવ્રત પાંચ સહિનાણી જીનિંદા ન કરે વદને કેહની,બોલે અમૃતવાણી છે,અપરંપાર ભવ જલધિ તરેવા,સમતા નાવ સમાણું છે, પર. શ્રી જિનશાસન ભાસન સુંદર,બધિબીજ સુખકાર છે, જીવદયા મનમાંહે ધારે, કરુણારસ ભંડારજી; એ સઝાય ભણીને સમઝ, દુસમ સમય વિચારજી, ધીરવિમલ કવિરાય પસાયે, કવિ નવિમલ જયકાર છે, ર૧
रूपविजयजीकृत मन स्थिरकरणनी सज्झाय
મન સ્થિર કરજો રે, સમકિત વાસીને, ચપલ મ કરશે રે, કુગુરુ ઉપાસીને એ આંકણી છે સમજણ