________________
૨૫૦
સરેાવર દક્ષિણ પાસે,નીર ભરિયું સુવિલાસે છ, આપ ઉગારણ કાજે મુનિવર,દક્ષિણ દિશામાં જાશેજી,જિહાં જિહાં જન્મ કલ્યાણક, તિહાં તિહાં ધમ વિચ્છેદે જાશે જી,સ તઅસંતની પેરે મનાશે,ધી જન સીન્નાશે જી, ૫ ૧૩ । સાવનથાલે ખીર ભખે જે, કૂતરા દશમે સુણે જી,ઉત્તમની ઉપરાજી લક્ષ્મી, મધ્યમ બહુ પરે` માણે જી, ગજ ઉપર જે વાનર ચઢિયા, તે હારો મિથ્યાત્વી રાજા જી, જિન ધર્મ વલી શસય કરતા,મિથ્યામતમાં તાજા જી, ૫૧૪। મર્યાદા લાપે જે સાગર,તે ઠાકુર મૂકશે ન્યાય જી,જૂઠા સાચા સાચા જાટા,કરશે લાંચ પસાયજી,જેહ વડેરા ન્યાય ચલાવે, તેહ કરે અન્યાય,કુડકપટ છળ છદ્મ ઘણેરાં,કરતા જૂઠ ઉપાય છ,॥ ૧૫૫ માટે રથે જે વાછડા જીત્યા, તેરમે સુપને નરેશ જી,વૃદ્ધપણે સંયમ નહિ લે કૈાઇ, લઘુપણે કાઈ લેશે જી, ભૂખે પીડચા દુ:ખે ભીડયા પણ વૈરાગ ન ધરો જી, ગુર્વાદિક મૂકીને શિષ્યા. આપમતે થઈ ફરસે જી,॥૧૬॥ ઝાંખાં રત્ન તે ચૌદમે દીઠાં, તે મુનિવર ગુણહીણા જી, આગમગત વ્યવહારનેછડી,દ્રવ્યની વૃત્તિયેલીણા જી,કહેણી રહેણી એક ન દીસે,હારો ચિત્ત અનાચાર જી,શુદ્ધ પરંપર વૃત્તિ ઉવેખે, ન વહે વ્રતના ભાર જી,ગા૧ા રાજકુમાર જે વૃષભે ચડિયા, તે મહેમાંહે વિ મલ
ત