________________
૨૪૮
ઢાલ ૨ જી. આગે પૂરવવાર નવાણુ શ્રી આદીશ્વર આવ્યા છ–એ દેશી
સુરતરુ કેરી શાખા ભાંગી, તેહનું એહ ફલ સાર જી, આજ પછી કોઈ રાજા ભાવે, નહિ લીયે સંયમ ભાર છે,આથો સૂરજ બિંબ અકાલે, તે આથમ્યું કેવળનાણ જી,જાતિસ્મણ નિમલ એહિ, નહિ મણપજવ નાણ જી, છે ૯. ત્રીજે ચારણી ચંદ્ર થયે જે, જિનમત એણપરે હશે જ, થાપ ઉત્થાપ તે કરશે બહુલા, કપટી કુગુરુ વિગેશે છે, ભૂત નાચ્યાં જે ભૂતલે ચોથે, તે કુગુરુ કુદેવ મનાશે જ, દષ્ટિરાગે વ્યામેલ્યા શ્રાવક, તેહના ભકતા થાશે જી. ગા બારફણે જે વિષધર દીઠે, તેહનું એહ ફલ જાણે છે,બારવરસ દુર્મિક્ષ તે પડશે,હશે ધર્મની હા જી, વહ્યું વિમાન જે આવતું પાછું, તે ચારણમુનિનવિહાશે જી, સાતિચારી આચારી થાડા, ધર્મ અધમેં જાશે જ, ૧૧ કમલ ઉકરડાનું ફલ એહી,નીચ ઊંચકરી ગણશે જી,ક્ષત્રિકુલ શૂરા તેહી પણ,વિશ્વાસીને હણશે જી, આગિયા સુહણાનું ફલ જાણો,જિનધર્મે દઢડા જી,
મિથ્યા કરણી કરતા દસે, શ્રાવક વાંકા ઘોડા છે, આ ૧૨ ને સૂકું
૧ અતિચારી ઘણા. ૨ નિરતિયારી ડા.