________________
૨૪૮ મી, સૂરજ બિંબ અકાલ, ત્રીજે ચંદ્ર ચાલણી, ચોથે નાચ્યાં ભૂત, પાંચમે બારફણાલ, દીઠે અહિ અદ્દભુત, છેડા ત્રુટક. અતિ અદ્દભુત વિમાન વહ્યું તેમ, છ સુહણે દેખે,કમલઉકરડે સાતમે આઠમે,આ ગિ અંધારે પેખે, સૂકું સરોવર નવમે દક્ષિણ પાસે ભરિયે નીર, દશમે સુહણે સોવન ચાલે, કૂતરે ખાયે ખીર, છેક છે ગજ ઉપર ચઢીયા, વાનર દેખે અગિયાર, મર્યાદા લપે,સાગર સુપન એ બાર માટે રથે જુતા, વાછડા તેરમે દેખે, ઝાંખાં તિમ રયણાં, ચૌદમે સુપને પેખે, પા ગુટક તેમ દેખે પંદરમે વૃષભે ચઢિયા રાજકુમાર કાળા ગજ બહુમાંહે માંહે, વઢતા સળ એ સાર એહવાં સેલ સુપન જે લાધ્યાં, સંભારે નૃપ જામ, એહવે આવી દીયે વધાઈ, વન પાલક અભિરામ, દા સ્વામી તુમ વનમાં, શ્રતસાગર ગુણખાણી, ભદ્રબાહુ મુનીશ્વર,ચૌદ પૂર્વધર જાણ, આવ્યા નિસુણીને,વંદન કાજે જાય,ચાણાયક સાથે, નરપતિ પ્રણમે પાય, ૭૫ ગુટક પાય નમીને નરપતિ પૂછે,સોળ સુપન સુવિચાર, કૃપા કરી ભગવંત મુજ દાખ,એહ કરે ઉપકાર,તવ ગિરુઆ ગણધર શ્રતસાગર, બેલ્યા નરપતિ આગે, દુસમઆરે એહ સુપનને, હશે બહુ લાગ, છે ૮