________________
૨૪૭
શાસનનાયક તીરથ સ્થાપી, શાશ્વતાં સુખ લેશે છે, હરખવિજય કહે કેવલ પામી, મુક્તિ મહેલમાં જાશે જી એવારા સંવત પંદરસેં ચૌંઆલે રહી નાગોર ચોમાસું જી, સંધપસાર્યો સવિસુખ લીધાં, કીધો જ્ઞાન પ્રકાશે જી. એગારા
ज्ञानविमलसूरिकृत सोल स्वप्ननी सज्झाय
દુહા શ્રીગુરુપદ પ્રણમી કરી, સોલ સુપન સુવિચાર દુસમ સમયતણું કહું, શાશ્વતણે અનુસાર,
ઢાલ ૧ લી. .
શારદ બુધદાયી એ દેશી. પાટલીપુરનયરે,ચંદ્રગુપ્તરાજન,ચાણાયક નામે, બુદ્ધિનિધાન પ્રધાન, એક દિન પિસહમાં સૂતો રયણી મઝાર, તવ દેખે નરપતિ,સોલ સ્વપન સુખકાર, ૧.ત્રુટક સુખકારક વારક દુઃખ કેરા,નિરખે નૃપવડ વખતે, વાજીંત્ર તૂરે ઉગતસૂરે, આવી બેઠે તખતે, ચાણાયક નાયક મતિ કરે,આવી પ્રણમે પાય,સેલ સુપન રયણાંતરે લાધ્યાં, તે બોલે નરરાય, ૨છે ધુર સુહણે દેખે, સુરતરુ ભાંગી ડાળ, બીજે આથ