________________
૨૫૬
વર જેહવા, ગુણ વિના લાલ કમાન રે, શીલ વિના વ્રત એહવાં, બોલ્યા શ્રીવર્ધમાન રે, શીલ છે ૪ નવ વાડે જે નિર્મલું, પહેલું શીલ જ ધરજે રે - દયરત્ન કહે તે પછી,વ્રતનો ખપ કરજે રેશીબાપા
तपनी सज्झाय (ઇડર આંબા આંબલી રે એ દેશી) કીધા કર્મ નિકંદવારે, લેવા મુગતિનું દાન,હત્યાપાતિક છૂટવા રે, નહિ કેઈ તપ સમાન, ભવિક જન તપ સરિખે નહિ કોયલાઉત્તમ તપના - ગથી રે, સુરનર સેવે પાય; લબ્ધિ અડ્ડાવીશ ઉપજે રે, મનવંછિત ફલ થાય. ભવિક છે ર તીર્થંકર પદ પામીએ રે, નાસે સઘલા રોગ, રૂપ લીલા સુખ સાહિબી રે, લહીએ તપ સંજોગ. ભવિકટ ફા તે શું છે સંસારમાં રે, તપથી ન હોવે જેહ જે જે મનમાં કામીએ રે, સફલ ફલે સહી તેહ. ભવિક છેઠા અષ્ટ કર્મના એધને રે, તપ ટાલે તતકાલ; અવસર લહીને એહનો રે, ખપ કરજે ઉજમાલ. ભવિક છે પ . બાહ્ય અત્યંતર જે કહ્યા રે,તપના બાર પ્રકાર હોજો તેહની ચાલમાં રે, જિમ ધને અણગાર. ભવિકાદા ઉદયરત્ન કહે તપ થકી રે,