________________
શોભાવતો રે, અડતાળીશ જેહના ગુણ, કરેગાલા સર્વ સતીને ખામણાં રે, ચંદનબાલા મૃગાવતી આદિકરો સર્વે જીવને ખમાવીએ રે નિ ચેરાસી લાખ, કરો૧ળા આઠમ પાખી ખામણાંરે, ચેમાસી ત્રણ વાર કરે,સંવછરી ખમાવીએ રે,સંધસયલ જયકાર, કરના૧૧૫ જે ન ખમાવે ખામણાં રે, તેહને નરકમાં વાસ, કરે,ખમીયેને ખમાવીયે રે, એ જિનશાસન રીત, કાલરા હર્ષે ખમાવે જેહ ખામણાં રે, તેહને સ્વર્ગમાં વાસ કરે એણીપરે કીજે ખામણાં રે, તરીયે સંસાર કરનારા મૂકી મેલને કેજે ખામણરેનિજરૂપ લહે મહાર, કરે, અમિયકુંવર ધણીપરે ભણે રે,તે પામે મંગલમાલ, કરગા૧૪ ઇતિ ખામણું સંપૂર્ણ.
- नालंदा पाडानी सज्झाय મગધ દેશમાંહી બિરાજે, સુંદર નગરી સોહે છે, રાજગૃહી રાજા શ્રેણિકરી, દેખતાં મન મેહે જી, એક નાલંદે પાડે પ્રભુજીએ, ચૌદ કયાં ચોમાસાં છે, એ આંકણી લો ધન ને ધર્મ નાલંદે પાડે, દેનું વાતવિશેષે જીફરીફરી વાર આવ્યા બહુ વારે,ઉપકાર અધિકો દેખે જી,એકનારા શ્રાવક લેક વસે