________________
૨૪૩
खामणां શ્રી અરિહંતજીને ખામણું રે, જેહના ગુણ છે બાર,કરે ભવિ ખામણું રે,ચોત્રીસ અતિશયેં રાજતારે, વાણીગુણ પાંત્રીસ, કરો મા ગામ નગર પુર વિચરતા રે, કરતા ભવિ ઉપકાર કરો, સિદ્ધ સર્વેને ખામણું રે, જેહના ગુણ છે આઠ, કરે મારા સિદ્ધશિલાને ઉપરે રે, ન્યાતિમાં જ્યોતિ મિલાય,કરો, જે સુખ નહીં સુરરાયને રે,નહીં રાયા નહીં રાય, કરેલા તે સુખની ઈચ્છા કરું રે, પ્રણમું સિદ્ધના પાય, કરે, આચારજને ખામણાં રે, જેહના ગુણ છત્રીસ કરો. એક છત્રીશ છત્રીશે ગુણે રે, બારસે છનું થાય, કરે એહવે ગુણે કરી શેભતા રે, અંબુ ગૌતમ સુધર્મ, કરો. પાપા ઉપાધ્યાયજીને ખામણાં રે, જેહના ગુણ પચવીશ કરો. પચવીશ પચવીશે ગુણે રે,સે પચવીશ થાય,કરે પેદા રાજકુંઅર પરે શોભતા રે, આચારજ પદ જગ્ય, કરો, સર્વ સાધુજીને ખામણું રે અઢીદ્વિપમાં જેહ, કરે પછા ગુણ સત્તાવીશે શેભતા રે, લેતા સૂજતે આહાર, કરો, સાધ્ય એક છે જેને રે સાધનમાં ભેદ અનેક, કરે છેલા સંધ સર્વેને ખામણાં રે, અરિહંતે માન્યો જેહ, કરે, શાસનને