________________
ધનવંતા જિનમારગના રાગી જી, ઘરઘર માંહે સેનાચાંદી,જિહાં જ્યોતિ ઝગમગ જાગી જી,એક કેરા જડાબા ઘરેણાં જેર વિરાજે, હાર મોતી નવ સરીયા જી, વસ્ત્ર પહેરણ ભાર મૂલાં, ઘરેણાં રત્ન જડીયાં છે, એકબાજો પડિમાવંદન સઘલા જાવે, રસના કરે ઉલ્લાસે જી, કેસર ચંદન ચરચે બહલાં, મુક્તિતણા અભિલાષા છે, એક પા ત્રણ પાટ શ્રેણિક રાજાના હવા સમકિતધારી લગતા ,જિન મારગમું જોર દીપાવ્યો, વીરતણું બહુ ભગતા છે, એકદા પિયરમાંહિ સમતિ પામી, ચેલ્લણ પટ્ટરાણી જી,મહાસતી જેણે સંયમ લીધે, વીરજિ| દે વખાણી છે, એકવા જંબુ સરિખા હુઆ તે જેણે, આઠ અંતેઉર પરણી જી, બાલબ્રહ્મચારી ભલા વિચારી, જેણે કીધી નિર્મલ કરણી જી,એક માતા શાલિભદ્ર ગૌભદ્રને બેટ, બનેવી વલી ધને જી,સહિત સુભદ્રા સંયમ લીધો, મુક્તિ જાવPરો મને જી,એકગાલા ગૌભદ્રશેઠ મહા ગુણવંતા, જેણે સંયમમારય લીને જી, મહાવીરગુરુ મોટા મલીયા, તેણે જન્મમરણ દુઃખ છીને જી,એક ૧ના અભયકુમાર મહાબુદ્ધિવંતે, જેણે પ્રધાન પદવી પામી જી, વીર સમીપે સંયમ લીધો, મુક્તિ