________________
૨૪૧
Pદા જિનપૂજા ગુરુવંદના જી, સામાયિક પચ્ચ
ખાણ, નવકારવાલી નવિ રુચે છે, કરે મન આત્ત ધ્યાન,ચેવાલા ક્ષમા દયા મન આંણુયે જ, કરીયેં વ્રત પચ્ચખાણ,ધરીયેં મનમાંહિ સદા જી, ધર્મ શુકલ દેય ધ્યાન, ચેતન જી એમ ભવ તરશે જી. ચેના શુદ્ધ મને આરાધશે છે, જે ગુરુના પદપા, રૂપવિજય કહે પામશો છે, તો સુર શિવસુખ સઘ, ચેતન જી એમ ભવ તરશોજી. લાલા
ચૌદ પૂર્વના દુહા શ્રી ઉત્પાદ પૂર્વ પ્રથમ, વસ્તુ ચૌદ તસજાણ, એક કોડી પદ જેહનાં, નમો નમે ભવિક સુજાણ. Nલા અગ્રાયણી પૂર્વ બીજું, વસ્તુ છવીસ સુખકાર, છનું લાખ પદ જેહનાં, નમતાં હોય ભવપાર. મારા વીર્યપ્રવાદ પૂર્વ ત્રીજું, વસ્તુ સેલ અધિકાર, પદ તો તેર લાખ છે, નમતાં હરખ અપાર,
અસ્તિપ્રવાદ પૂર્વ ચેથું, વસ્તુ અઠાવીસ કહીએ, આઠ લાખ પદ જેહનાં, નમતાં સમકિત લહીએ. એક જ્ઞાનપ્રવાદ પંચમું પૂર્વ, વસ્તુ બાર પ્રધાન,એક ઉણે એક કોડી પદ,નમતાં કેવલજ્ઞાન. પા સત્યપ્રવાદ પૂર્વ છઠું, પદ સણસઠ એક કોડી,