________________
રકo
જી,જીમ વેગે પામો મેક્ષે જ નહિ દેખો ,કદિય જીવને ઉપજે , એકલો ઉત્તમના ગુણ ગાવે છે. મનવંછિત સુખ પાવે છે, કહે કવિયણ જી, શ્રોતાજન તમે સાંભળો છે. પગા
पडिक्कमणानी सज्झाय
કર પડિકમણું ભાવશું, સમભાવે મન લાય, અવિધિ દેષ જે સેવશે , તો નહિ પાતક જાય, ચેતનજી એમ કેમ તરશે જ. લા સામાયકમાં સામટી જી, નિદ્રા નેન ભરાય, વિકથા કરતાં પારકી જી, અતિ ઉલ્લસિત મન થાય. ચેતનજી મારા કાઉસ્સગ્નમાં ઊભા રહી ,કરતાં દુખેરે પાય,નાટક પ્રેક્ષણ જેવતાં જી, ઊભાં ચણ જાય, ચે. મારા સંવરમાં મન નવિ રૂચે જી,આશ્રવમાં હશિયાર,સૂત્ર સુણે નહિ શુભ મને જી, વાત સુણે ધરી યાર, ચે. Iકા સાધુજનથી વેગલો છે, નીચશું ધારે નેહ, કપટે કરે કોડે ગમેજી, ધર્મમાં ધ્રુજે દેહ, ચેનાપા ધર્મની વેલા નવિ દીએ છ ફૂટી કેડી રે એક રાઉ લમાં રૂ થકે , ખૂણે ગણી દીએ છેક, ચે૦