________________
ર૩૯
સુણ સુંદર જી, આજથી ત્યાગી આઠને જી.૩૮ હું તે હસતી મલકીને તમે કયો તમાસે હલકીને, સુણો સ્વામી જી,અબતો ચિંતા નવિ ધરું છોડલા ચોટી આંબેડ વાળીને, સા ધને ઊડ્યો ચાલીને, કાંઈ આવ્યા છે,શાલિભદ્રને મંદિરે જી..૪ો ઊઠે મિત્ર કાયરૂ, સંયમ લઈએ ભાયરૂ, આપણ દેયજણ જી,સંયમ શુદ્ધ આરાધિર્યો છે. ૪૧ શાલિભદ્ર વૈરાગીયા, શાહ ધન્નો અતિ ત્યાગીયા દેશનું રાગીયા જી,શ્રી વીર સમીપે આવીયા છારા સંયમ મારગલીને વૈરાગ્યે મન ભીનો છે,શાહધને જી મા ખમણ કરે પારણાં . કલા તપ કરી દેહને ગાળી જી, દૂષણ સઘળાં ટાલી જી, વૈભારગિરિ છે, ઉપર અણસણ આદર્યો છે..૪૪ ચઢતે પરિણામે સેય જી, કાલ કરિ જણ દેય છે, દેવગતિએ જી, અનુત્તરવિમાને ઉપન્યા છાપા સુરસુખને તિહાં ભેગવી, તિહાંથી દેવ દોનું ચવી, વિદેહે જી,મનધ્યપણું તે પામશે જ.૪૬ સુધો સંયમ આદરી, સકલ કર્મનો ક્ષય કરી, લહી કેવલ જી,મેક્ષ ગતિને પામશે જાજા દાનતણાં ફલ દેખ , ધને શાલિભદ પેખે છે,નહિ લેખે છે,અતુલ સુખતિહાં પામશે જી, ૫૮ એમ જાણી સુપાત્રને