________________
૨૩૭
બેલમાં, હું નવિ જાણું માતા તેલમાં, તમે લેજે છે, જેમ તુમને સુખ ઉપજે જીયા ૧૬ એ પૂર્વે કદી પૂછતાં નહિ, તો આમાં શું પૂછ સહી, મારી માતા જી હું નવિ જાણું વણજમાં જી,૧છા રાય કરિયાણું લેજે જી,મુહ માગ્યા દામ દેજે ,નાણું ચૂકવી જી, રાય ભંડારે નખાવી દયો છો ૧૮ | વલતી માતા એમ કહે, સાચી નંદન સહે, કાંઈ સાચે જ,શ્રેણિકરાય પધારિયા જી, ૧૯. ક્ષણમાં કરે કંઈરાજીયા,ક્ષણમાં કરે બેરાજી,કાંઈ ક્ષણમાં જી, ન્યાય અન્યાય કરે સહી જારના પૂર્વ સુક્ત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં, મુજ માથે જી હજુ પણ એહવા નાથ છે જીતારલાઅબ તે કરણી કરશું છે,પંચવિષય પરિહરશું છે,પાળી સંયમ જી નાથ સનાથ થશું સહી જી,રરાઇવતું અંગ તેજ જી,આવે સહને હેજ જી,નખ શિખ લગી જી,અંગે પાંગ શોભે ઘણું જી, ર૩ છે મુક્તાફળ જેમ ચળકે જ,કાને કુંડળ ઝળકે છે, રાજા શ્રેણિક જી,શાલિભદ્ર ખોળે લીયે છારા રાજા કહે સુણો માતા છે, તુમ કુંવર સુખશાતા છે,હવે એહને જી,પાછો મંદિર મોકલે જી,આરપા શાલિભદ્ર નિજ ઘર આવ્યા છે, રાય શ્રેણિક ઘેરસિધાવ્યાજી,પછે શાલિભદ્રજી,ચિંતા કરે મનમાં ઘણી જી, રડા શ્રી જિનધર્મ આદર્યું,