________________
૨૩૬ ધારી જી,ગણી દેજોજી એને ઘરે પહોંચાડે , પપા રાણી કહે સુણો રાજા છે, આપણું રાજ શે કાજજી, મુઝ કાજે છે, એક ન લીધી લેબડી છે, છેદા મુણ હો ચેલણ રાણી છે, એ વાત મેં જાણી જી,પીછાણીજીએ વાતનો અચંબ ઘણાજી, છેવાદાતણ તે તબ કરશું છે, જબ શાલિભદ્રમુખ જેગુંજી,શણગારેજી ગજરથઘોડા પાલખી છે, આગલ કતલ હિંચાવતા, પાછળ પાત્ર નચાવતા રાય શ્રેણિક છે, શાલિભદ્ર ઘેર આવીયા જી, આલા પહેલે ભવને પગ દીયે, રાજા મનમાં ચમકી, કાંઈ જજો જી, આ ઘર તે ચાકર તણાં જી.ના બીજે ભવને પગ દીયે રાજા મનમાં ચમકિયો,કાંઈ જે જી, આ ઘર તો સેવકતણાં છે, ૧૧૫ તીજે ભવને પગ દીયા, રાજા મનમાં ચમક્યો,કાંઈ જેજે જી, આ ઘર તે દાસીતણજી, ૧રા ચોથે ભવને પગ દી, રાજા મનમાં ચમયેિ, કાંઈ જેજે જી,આ ઘરતો શ્રેષ્ઠીતણા૧૩ાા રાય શ્રેણિકની મુદ્રિકા, ખાવાઈ ખોળ કરે છે, માય ભદ્રાજી, થાળ ભરી તવ લાવીયાં છ,૧૪ો જાગો જાગો મેરાનંદ જી, કેમ સુતા આનંદજી, કાંઈઆંગણે જી,શ્રેણિકરાય પધારીયાજી, ૧પ હું નવિ જાણું માતા ૧ અસ્વાર વિનાના ઘડા.