________________
૨૨૯
જે માને માહરી આણ રે, નારી ૧૮૧ ઔષધ જોગ સાજે કર્યો રે, તું સૂરજ સામું ન જોય રે, તે કેતે દિન વિસર્યું રે, રવિ જોઈ અંધ તે હાયે રે, નારી૧લા તેહપરે વ્રતધારકો રે, નવી જુએ સ્ત્રીના અંગ રે, ભાંજે વાડ ચોથી ખરી રે, હવે પંચમી સુણજે સુરંગ રે, નારી રને
ઢાળ પાંચમી
રાગ મેવાડો જીવડા તું મ કરે રે નિંદા પારકી, એ દેશી
સુણ વ્રતધારી રે શીલ જ રાખીયે, ચંચળ મન કરી કામ, ભતિ કડુલે રે, વાડી વિચાલમાં, મ કરજે વિસરામ, સુઇ ર૧ શ્રીપુર પાટણ રાજા રાજી, જિતશત્રુ તસ નામ, તિહાં વ્યવહારી રે એક વાણિજ કરે, લાખ ને મીણ વિરામ, સુગારરા ચહલા પાખલ મૂકે તે ભરી, હરી લાખ ને મીણ, તાપને જોગે રે તે સવી ગલી ગયું, કામે ભાખે રે દણ, સુપારકા નવિ કાર્ય પાસે રે આપે તેહને, તિમ દષ્ટાંત જ હોય, સ્ત્રીનાં હાસ્ય કુતૂહલ સાંભળે, ભાંજે વાડતું જોય સુત્ર મારા