________________
૨૨૮
આવીઓ, કરે સહુજન પકવાન રે, તે નિર્ધનનાં બાળક રૂએ, આપણ કરીએ પકવાન રે, કિહાંથી કાઢે તે ધાન રે, ત્રી, મારા બાળકના આગ્રહ થકી, લાવે ગોધુમ ધાન રે, પડસુલી કરી તેહની, લાવે શાક અસાન રે, કોહલા કેરું તે માન રે, ત્રી આવા કેહલું શાક તે કેલવી, મૂછ્યું કણકને પાણી રે, વાક ગયો સવી તેહનો, તે રહિયો વદન વિકાસી રે, ત્રી, ૧૧૪ તીમ સ્ત્રીઆસન બેસતાં, વાડ શિયલ તસ જાણ રે, ઘટિકા દોય છાંડે તેહની, સ્ત્રી ત્રણ પ્રહર પ્રમાણ રે, તજે પુરુષાસન ઠાણ રે, ભાખે ત્રિભુવન ભાણ રે, મેરુ કરે ગુણગાન રે, ત્રીબાપા
ઢાળ ચોથી ભલે રે પધાર્યા તુમે સાધુજી રે—એ દેશી નારી અંગ ન જોઈએ રે, લાગે બહુલો રાગ રે. શીલવંતની વાડને રે, તિહાંથી થાય ત્યારે.૧૬ વીરજિસેસર ઈમ કહે રે, તુમેં રાગદષ્ટિ નિવારી રે, શ્રીજિનપ્રવચન જોઈને રે, સુપુરુષ આતમ તાર રે, નારી૧૭ જિમ કઈ અધપુરુષ હતે રે, મિલિયે વૈદ સુજાણ રે, તે કહે ઔષધ તુઝ કરું રે,