________________
વોલાવ રે, નવિ પરણ્યા તે ગોરી નાગીલા રેલા એ આંકણીઇમ કહી ગુરુજી પાસે આવીયારે ગુરુજી પૂછે દીક્ષાને કાંઈ ભાવ રે, લાજે નાકારે નવિ કહી શક્યો રે, દીક્ષા લીધી ભલે ભાવ રે, નવિ કેરા બાર વરસ સંજમમાં રહ્યો રે, હીયડે ધરત નાગીલાનું ધ્યાન રે,હાહા મૂરખ મેં શું કર્યું રે,નાગીલા તે જીવનપ્રાણ રે, નવિ. પા ચંદ્રમુખી મૃગલોચની રે,વિલવિલતી મેલી ઘરની નાર રે,ભવદત્ત ભાઈએ મુને ભૂલવ્યો રે,હવે કરું તેહની સંભાલ રે, નવિ છેકા ભવદેવભાઈ ઘરે આવીયા રે, અણ
લખતી પૂછે ઘરની નાર રે, કેણે રે દીઠી ગોરી નાગીલા રે, અમે હું વ્રત છોડણહાર રેનવિનાપા નારી ભણે સુણે સાધુજી રે, તમે છો જ્ઞાન ભંડાર રે, હસ્તી ચડીને ખર કેણ ચડે રે, વો ને લીએ કોઈ આહાર રેનવિદા નાગીલાએ નાહ સમજાવિયો રે,વલી લીધો સં ભાર રે,ભવદેવ દેવલોકે ગયો રે, સમયસુંદર સુખકાર રે, નવિ પરણ્યા તે ગેરી નાગીલા રે. છેલ્લા ઇતિ સંપૂર્ણ
૧૫