________________
૨૨૪
દુર્ગ વિના પુરવાર કર્યો સુલક્ષણ વિના જેમ પુત્ર રે, લાલા, સ્વામી વિના બલ શું કરે, ચારિત્ર વિના જેમ સૂત્ર રે લાલા, ધર્મ, જો હાંરે લાલા રસ વિના ગીતા કારમી,આદર વિના યું દાન રે લાલા, અંકુશ વિના ગજવર કી, હાર્યા પિછે શું માન રે લાલા,ધર્મબાપા હાં રે લાલા પરાક્રમ વિણ જીમ કેસરી, નરભવ જલ વિશું લદ્ધ રે, લાલા, વાજીત્ર વિના નાટિક કર્યું ઇંદ્રિયદમ્યાવિણ સાધારેલાલા, ધર્મ માદા હાં રે લાલા પ્રેમ કે પરવશપણે, ગુણ હિય વખાણે આપરે લાલા,પરજન પરાગી કિ, દનચ્યું મેલાપ રે લાલા, ધર્મ પાળા હાંરે લાલા ઉપદેશ કિયે અભવ્યને, બહેરા આગળ ગીત રે લાલામૂર્ખ આગળ રસકથા,અંધા આગળ દર્પણ રીત રે લોલા, ધર્મ હાંરે લાલા ધર્મ કર આણંદથી, આતમને જેમ હિતકાર રે લાલા, મુનિ આણંદના પ્રમોદથી, લહો કેવળ મુક્તિ સુખસાર રે લાલા ધર્મ વિના છે ૯ો ઇતિ.
भवदत्त भवदेवनी सज्झाय ભવદેવભાઈ ઘરે આવીયા રે, પ્રતિબેધવા મુનિરાય,હાથમાં દીધું ઘીનું પાતરે,ભાઈ મુને આઘેરો