________________
રર૩ લાલ, નહિ તે પાણી હોય રે સુધી પાપા એમ કહી પેઠી આગમાં રે, તરત અગ્નિ થયું નીર રે સુત્ર જાણે દ્રહ જલસ્યું ભર્યો રે લાલ, ઝીલે ધર્મની ધીર રે સુધી પાકવા દેવ કુસુમ વૃષ્ટિ કરે રે,મુખ બેલે જયકાર રે, સુજાણ, સીતા ધીજો ઉતરી રે લાલ, સાખ ભરે સંસાર રે સુધીમાાકા રળીયાયત સહુ કે થયા રે, સઘળે હુ ઉછરંગરે મુ. રામ લક્ષ્મણ ખુશી થયા રે લાલ, સીતા શીલ સુરંગરે સુધી' માતા શીલતણું ગુણ એહવા રે, અવિચલ શીલ સદાય રે સુ કહે જિનહર્ષ સતીતણા રે લાલ,નિત્ય પ્રણમીજે પાય રે સુધી માલા
उपदेशनी सज्झाय હાંરે લાલા સિદ્ધસ્વરૂપી આત્મા, પ્રણમી તેહના પાયરે લાલા,નરભવના ગુણ વર્ણવું ધર્મ સદા સુખદાય રે, લાલા ધર્મ વિના નરભવ કીસ્યો, વિનય વિના જેમ શિષ્યરે લાલા, જ્ઞાન વિના ગુરુ કો, ભવ્ય વિના જેમ દીખ રે લાલા, ધર્મારા હાં રે લાલા ધન વિના ગ્રહી શેભે નહીં, પ્રેમ વિના શ્ય
નેહ રે લાલા, નીર વિના સરવર કી, નારી વિના જેમ ગેહરે લાલા, ધર્મારા હાંરે લાલા