________________
૨૧૬
મહુવાલમાખી, રગત ચાખી, ચંચુ રાખીને રહી, ધધાલતા ગજરાજ ધાયા, પડત વડવાઈ ગ્રહી,વડવાઈ કાપે ઊંદર આપે,તાપ સતાપે ગ્રહ્યો,મધુથકી ગલિયા બિંદુ ઢળીયા, તેણે સુખલીણા રહ્યો. ૫૪ા એહ સંકટ રે, છેડણ દેવ દયાલ રે, દુઃખ હરવા રે, વિદ્યાધર તત્કાલ રે, ઉધરવા રે,ધરિયું તાસ વિમાન રે, એ આવે રે, મધુબિંદુ કરે શાન રે.ાપા ત્રુટક મધુદ્ધિ દુચાખે વચન ભાખે, કરે લાલચ લખ વળી, વારવાર રાખે સાન પાખે,રહેા ક્ષણ એક પર વલી, તસ ખેચરએલીયા વેગ વલીયા, ર કલીયા તે નરૂ, મધુબિંદુ ચાટે વિષય સાટે, કહ્યો ઉપનય જગદ્ગુરુ. ૫૬ા ચેારાસી લખ રે,ગતિવાસી કાંતાર રે, મિથ્યામતિ રે, ભૂલા ભમે સંસાર રે,જરા મરણા રે,અવતરણા એ કૃપ રે, આઠ ખાણી રે, પાણી પગઈ સરૂપ રે. ાણા ત્રુટક॰આડ કમ ખાણી દાય જાણી, તિરિય નિરયા અજગરા,ચાર કષાયા માહ માયા,લખકાયા વિષહરા,દેાયપક્ષ ઊંદર મરણ ગયવર,આયુ વડવાઈ વટા, ચટકાવિયેાગા રાગોગા,ભાગયાગા સામટા, ૫૮ા વિદ્યાધર રે, સહગુરુ કરે. સંભાલ રે, તેણે ધરિયું રે,ધ વિમાન વિશાલ રે,વિષયારસ રે,મીઠા જેમ મહુચાલ રે, પડખાવે રે, બાલ યૌવન વયકાલ ૧ મધમાખીના ચટકા રૂપી કુટુંબના વિયાગ આદિ.