________________
ર૧૪
માંહે શૂર, કાયરપણું પરિહરી, જીતે મોહની કર્મ વહેલી લહે શિવપુરીમારા શિવપુરી કેરાં સુખ, અનંત વર્ગો કરે, ચારનિકાય દેવસુખ, ત્રણ કાલનાં ભેળાં કરે મારા આસનસિદ્ધિયા જીવ, જગતમાંહે જાણીયા, વિષય વિકારથી દૂર, બ્રહ્મપિંડમાંહી વખાણીયા નાકા એહવું જાણી પ્રાણી, જે બ્રહ્મ વ્રત પાલશે, શિવરમણી કેરાં સુખ, છત કહે તે પામશે. પા ઇતિ
पंचगतिनी सज्झाय આરંભ કરતો રે જીવ શકે નહિ, ધન મેલણ તૃષ્ણ અપારે જી,ઘાત કરે પંચેંદ્રિજીવની,વળી કરે મધ માંસનો આહારે જી,એ ચાર પ્રકારે રે જીવ જાયે નારકી. ૧ કુડકપટ ને ગુઢ માયા કરે,વળી બોલે મૃષાવાદજી, કુડાં તેલાં ને કુડાં રાખે માપલાં, એ તિર્યંચગતિને ઉપાયજી, એ ચાર પ્રકારે રે જીવ જાય તિર્યંચમાં. મારા ભદ્રિક પરિણામે રે સરલ સ્વભાવથી, વળી વિનયતણા ગુણ ગાયજી, દયા ભાવ રે રાખે દલમાં,એ મનુષ્ય ગતિને ઉપાયજી, એ ચાર પ્રકારે રે જીવ જાય મનુષ્યમાં રા સરાગપણથી રે પાળે સાધુપણું વળી શ્રાવકનાં વ્રત બાર