________________
૨૧૩
જાણિયેરે,એક કોડી દસ લાખ પદ છે તેહનાં, પાંચસેબાર સવિ ગણીયે રે, ચૌબાવલાએકાદસમું કલ્યાણ નામે, કોડી છવીસપદ સુધારે, બાર વસ્તુ એક સહસ ચોવીસ ગજલિપી અનુમાન પ્રસિધા રે,ચૌ૦ ૧રા પ્રાણવાય બારમું પૂર્વ તેર વસ્તુ સુખકારી રે, છપનલાખ એક કેડીપદ ગજ વળી, બે સહસ અડતાલી સાર રે, ચૌ૦ ૧૩ ક્રિયાવિશાલ તેરમું પૂર્વ, નવકોડી પદ વસ્તુ ત્રીસ રે,ચાર સહસ છનુંગજ માને, લિખવા અધિક જગદીશરે ચૌબા૧૪ લોકબિંદુસાર ચૌદમું પૂર્વ, પદકોડી સાડીબાર રે, વસ્તુ પચવીસ ગજએકશત બાણું, અધિકા આઠ હજાર રે,ચૌબાપા ધુરીયાં રે પૂર્વ છેચુલ,અવરને તેહ ન જાણે રે, દષ્ટિવાદનો ભેદ એ ચોથ, શાસનભાવ વખાણે રે, ચૌલા એણપરે ચૌદપૂર્વની સેવા કરતાં આતમદીપેરેશ્રીનવિમલ કહે નીજ એ, તો સવિ અરિયણજીપે રે, ચૌદપૂર્વધર ભક્તિ કરી જે ૧૭
मधुबिंदुनी सज्झाय મધુબિંદુ સમે સંસાર,મુંઝાણા માલતા,સંસારે સુખી અણગાર જિનેશ્વર, બોલતા ના સંજમ