________________
૨૧ર
ણો રે, ચીમારા અગ્રાયણી પૂર્વ છે બીજું, વસ્તુ છવીશ છે જેહની રે, છનું લાખ પદ બે ગજમાને, લખન શક્તિ કહી તેહની રે, ચૌo Rારા વીર્ય પ્રવાદ નામે છે ત્રીજું, વસ્તુ સળ અધિકાર રે, સત્યોતેર લાખ પદ ગજ ચૌમાને લખવાને ઉપચાર રે, ચૌપાકો અસ્તિપ્રવાદ જે ચોથું પૂર્વ, વસ્તુ અઠાવીશ કહીયે રે, સાત લાખ પદ અડગજ માને, મસીપુ જે લિપિ લઈયે રે, ચી. પા જ્ઞાનપ્રવાદ પંચમ પૂર્વ, વસ્તુ બાર સુવિચારી રે, એકોણે એક કોડી પદ છે તેહનાં, સેળ ગજ લિપિ થાયરે, ચૌ પેદા સત્યપ્રવાદ છઠું પૂર્વ સણસઠ, આધિકા પદે એક કેડી રે બે વસ્તુ ગજ બત્રીસ માને, લખવાને મસી જુદીરે, ચૌગાકા આત્મપ્રવાદ સતમ સોળ વસ્તુક, કેડી છવીસ પદવાર રે, ચોસઠી ગજમસી માને લખીયે, એ ઉપમાન સંભારો રે, ચી. તો આઠમું કર્મપ્રવાદ પૂર્વ, ત્રીસ વસ્તુ અધિકારે રે, એંસી સહસ એક કડી પદ ગજ વળી, એક અઠાવીશ ધારો રે, ચીવ લા પ્રત્યાખ્યાનપ્રવાદ છે નવમું, વશવસ્તુ પદ જેહનાં રે, લાખચેરાસી ગજબસે છપન,લિખિતમાન કર્યું છે તેનું રે,ચૌ૦ ૧ળા વિદ્યાપ્રવાદ પૂર્વ છે દશમું પંદર વસ્તુ તસ