________________
૨૦૭
માયા માલા ઇંદ્રા તો સિંહાસન થાપી શંભુમેં માયા રાખી, નેમીશ્વર તો માયા મૂકી, મુક્તિમાં થયા સાખી, માયા લગાએહવું જાણીને ભવિ પ્રાણી, માયા મૂકો અલગી, સમયસુંદર કહેસાર છે જગમાં, ધર્મરગણું વળગી, માયા. ૧લા
__ श्री गौतमस्वामीनी सज्झाय શ્રી ગૌતમ સ્વામી પુછા કરે, વિનય કરી શીશ નમાય હો પ્રભુજી, અવિચલ સ્થાનક મેં સુચ્છું, કૃપા કરી મુજ બતાય હો પ્રભુજી, શિવપુર નગર સોહામણું. ૧છે એ આંકણી છે અષ્ટકર્મ અલગાં કરી, સાર્યો આતમ કામ હો પ્રભુજી, છુટયા સંસારને દુઃખ થકી, તેને રહેવાનું કિહાં ઠામ હો, પ્ર. શિ. મારા વીર કહે ઉર્વલોકમાં, સિદ્ધશિલાતણું ઠામ હો ગૌતમ,સ્વર્ગ છવીસની ઉપરે, તેહનાં બારે નામ હો ગૌશિગાર લાખ પીસતાલીશ યોજના, લાંબી પહોળી જાણ હો,ગૌઆ જન જાડી વિચે, છેડે માખી પાંખ જાણ હો ગૌ. શિક ઉજ્વલહાર મોતીતણું, ગોદુગ્ધ શંખ વખાણ હો ગૌ. તે થકી ઉજળી અતિ ઘણી,ઉલટ છત્ર સંડાણ હો, ગૌ. શિ. પાપા અર્જુન સ્વર્ણ સમ દીપતી, ગઠારીમઠારી જાણહો,ગૌસ્ફટિક રતન થકીનિર્મલી,