________________
૨૦૮
સુંવાળી અત્યંત વખાણ હો, ગૌ શિ ॥૬॥ સિદ્ધશિલા ઉલંઘી ગયા, અધર રહ્યા સિદ્ધરાજ હો, ગૌ॰ અલાકશુ જાઈ અડ્યા, સાર્યાં. આતમ કાજ હો, ગૌ॰ શિ॰ ારા જન્મ નહિ મરણ નહિ, નહિ જરા નહિ રાગ હો, ગૌ વૈરી નહિ મિત્ર નહિ, નહિ સ’જોગ વિજોગ હો, ગૌ શિ॰ ૫૮૫ ભૂખ નહિ તૃષા નહિ, નહિ હુ નહિ શાક હા, ગૌ॰ ક નહિ કાયા નહિ, નહિ વિષયારસયાગ હા,ગૌશિ ૫લા શબ્દરૂપરસગંધ નહિ, નહિ ફરસ નહિ વેદ હા, ગૌ॰ બોલે નહિ ચાલે નહિ,મૌનપણું નહિ ખેદ હા, ગૌ શિ॰ ૫૧૦ના ગામનગર તિહાં કાઈ નિહ, નહિ વસ્તિ ન ઉન્નડ હા, ગૌ॰ કાલ સુકાલ વતે નહિ, રાતદિવસ તિથિવાર હા, ગૌ॰ શિ॰ ॥૧૧॥ રાજા નહિ પ્રજા નહિ,નહિ ઠાકુર નહિ દાસ હા,ગૌ મુક્તિમાં ગુરુ ચેલા નહિ, નહિ લધુ વડાઈ તાસ હા, ગૌ શિ॰ ૫૧૨ા અનંતા સુખમાં ઝીલી રહ્યા, અરૂપી જ્યાત પ્રકાશ હાગૌ॰ સહુ કાઈ ને સુખ સારિખાં, સધલાને અવિચળ વાસ હા, ગૌશિા૧૩૫ અનંતા સિદ્ધ મુગતે... ગયા, વલી અનંતા જાય હા. સૌ અવર જગ્યા રૂપે નહિ,જ્યાતમાં જ્યાત સમાય હા ગૌ શિ ॥૧૪॥ કેવળજ્ઞાન સહિત છે કેવળદન ખાસ હા, ગૌ॰ ક્ષાયક સમકિત દીપતું, કદીય