________________
૨૦૬
मायानी सज्झाय માયા કારમી રે, માયા મ કરે ચતુર સુજાણ,એ ટેક, માયા વાય જગત વિલુધો, દુખિયો થાય અજાણ, જે નર માયાયે મેહી રહ્યો તેને સાથે નહિ સુખ ઠાણ, માયા૧ નાના મોટા નરને માયા, નારીને અધિકેરી, વળી વિશેષે અધિકી માયા, ઘરડાને ઝાઝેરી, માયા મેરા માયા કામણ માયા મોહન, માયા જગ ધૂતારી, માયાથી મન સહનું ચલીયું, લેભીને બહુ પ્યારી, માયાલા માયા કારણ દેશ દેશાંતર, અટવી વનમાં જાય, જહાજ બેસીને દ્વીપ દ્વીપાંતર જઈ સાયર ઝપલાય, માયા ૧૪ માયા મેલી કરી બહુ ભેલી, લોભે લક્ષણ જાય,ભયથી ધન ધરતીમાં ઘાલે,ઉપર વિષહર થાય, માયાપા યોગીજતિ તપસી સંન્યાસી, નગ્ન થઈ પરિવરિયા, ઉધે મસ્તક અગ્નિ તાપે, માયાથી ન ઉગરીયા, માયાદા શિવભૂતિ સરિખે સત્યવાદી, સત્ય ઘોષ કહેવાય, રત્ન દેખી તેનું મન ચલીયું, મરીને દુર્ગતિ જાય, માયા મા લબ્ધિદત્ત માયાયે નડીયે, પથેિ સમુદ્ર મઝાર, મચ્છ માખણીયો થઈને મ,િપોતોનરક મઝાર,માયા પાટલે મન વચન કાયાએ માયા, મુકી વનમાં જાય, ધન ધન તે મુનીશ્વર રાયા, દેવ ગાંધર્વ જસ ગાય,