________________
૨૫
રહત કમલ જેમ ન્યારા,ચિદાનંદ ઈસ્યા જન ઉત્તમ, સે સાહેબકા યારા. અવધુનાપા
लघुता भावना पद લઘુતા મેરે મન માની લઈ ગુરુગમજ્ઞાન નિશાની, છે આંકણી મદ અષ્ટ જિનેને ધારે તે દુર્ગતિ ગયે બિચારે, દેખ જગતમેં પ્રાણી, દુઃખ લહત અધિક અભિમાની, લઘુ, મેલા શશી સૂરજ બડે કહાવે, તે રાહુ કે વશ આવે, તારાગણ લઘુતા ધારી, સ્વભનુભીતિ નિવારી,લઘુગારા છેટી અતિ જોયણગંધી, લહે ષસ સ્વાદ સુગંધી, કરટી મોટાઈ ધારે,તે છાર શિશ નિજ ડારે, લઘુગાવા જબ બાલચંદ હોઈ આવે, તવ સહુ જગદેખણ ધાવે, પૂનમ દિન બડા કહાવે, તવ સહુ ક્ષીણ કલા હોય જાવે, લધુબાકા ગુરુવાઈ મનમેં વેદે, નૃપ શ્રવણ નાસિકા છે, અંગમાંહે લઘુ કહાવે, તે કારણ ચરણ પૂજાવે, લઘુ, મેપા શિશુ રાજધામમેં જાવે, સખી હિલમિલ ગોદ ખિલાવે,હોય બડા જાન નવિ પાવે, જાવે તે શીશ કટાવે,લઘુગદા અંતર મદ ભાવ વહાવે, તવ ત્રિભુવન નાથ કહાવે, અબ ચિદાનંદ એમ ગાવે, રહણ કઈ વિરલા પાવે, લઘુ કા ઈતિ