________________
૨૦૪
દેધિક કુલ નીચા થઈ નેહથી નિહાલે,ન રહે સંયમ શેભા એમ રે, દે છે ૬ એહવા રસીલાં રાજુલા વયણ સૂણુને બૂઝચા રહનેમિ પ્રભુજી પાસ રે, દે પાપ આલેઈ ફરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે, દેo | ૭ ધન્ય ધન્ય જે નરનારી શીયલને પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહ રે, દે રૂપ કહે રે એહના નામથી હોવે, અમ મન નિર્મલ સુંદર દેહરે, દે છે ૮
निर्पक्षपुरुष स्वरुप पद અવધુ નિરપક્ષ વિરલા કોઈ, દેખ્યા જગત સહ જોઈ અવધુ આંકણી સમરસ ભાવ ભલા ચિત્તજાકે, થાપ ઉથાપ ન હેઈ, અવિનાશી કે ઘરકી બાતાં,જાનેગે નર સેઈઅવધુમાલા રાવરંકમૅભેદ ન જાને કનક ઉપલ સમલેખે નારી નાગણી કે નહિ પરિચય, તે શિવમંદિર દેખે, અવધુમારા નિંદા સ્તુતિ શ્રવણ સુણીને હર્ષ શેક નવિ આણે, તે જગમેં જોગીસર પૂરા,નિત્ય ચઢતે ગુણઠાણે,અવધુ
ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જેમ ગંભીરા, અપ્રમત્ત ભારંડારે નિત્ય, સુરગિરિ સમ શુચિ ધીરા,અવધુળાકા પંકજ નામ ધરાય પંકશુ,