________________
૨૦૩
પંચ વરસ ષટમાસ, શ્રીજિનહર્ષ હિલો લહેજી રે, વેગે શિવપુર વાસ, સં૦ | ૧૪
श्री रहनेमि मुनिवरनी सज्झाय કાઉસગ્ગાને મુનિરહનેમિ નામે,રહ્યા છે ગુફામાં શુભ પરિણામ રે, દેવરીયા મુનિવર ધ્યાનમાં રહેજે, ધ્યાન થકી હાયે ભવનો પાર રે, દેવ વરસાદે ભીનાં ચીવર મોકલાં કરવા,રાજુલ આવ્યા છે તેણે ઠામ રે, દેવ ના રૂપે રતિ રે વચ્ચે વર્જિત બાલા, દેખી ખાભાણો તિણે કામ રે. દે દલડું ખોભાણું જાણી રાજુલ ભાંખે, રાખ સ્થિર મન ગુણના ધામ રે, દે Rારા જાદવકુલમાં જિનજી નેમ નગીના, વમન કરી છે મુજને તેણ રે, દે બંધવ તેહના તુમે શિવાદેવી જાયા,એડે પરંતર કારણ કણ રે, દેવ કા પરદાર સેવી પ્રાણી નરકમાં જાય, દુર્લભધિ હોય પ્રાય રે, દેવ સાધ્વી સાથે ચુકી પાપ જે બાંધે, તેહને છુટકારો કદીય ન થાય રે, દે અશુચિકાયા રે મળમૂત્રની ક્યારી, તમને કેમ લાગે એવડી પ્યારી રે, દે. હું રે સંચમી તુમે મહાવ્રતધારી, કામે મહાવ્રત જાશો હારી રે, દેત્ર પો ભગવખ્યા રે મુનિ મનથી ન ઈચછે, નાગ અગંધનકુલના જેમ રે