________________
૨૦૦
રાજલીલા સંસારની સાહેબરે, એ યૌવન ર’ગરાલ, ધન સ ંપન્ન પણ દીસે કારમી રે, જેહવા જલધિ કલ્લોલ. અકલાલ્યા કિહાંથી આવ્યા કિડાં જાવું અછે રે, કિયાં તારી ઉતપત્તિ, ભ્રમ ભૂલ્યા તું અથિર પદાર્થ રે, ચતુર વિચારી જો ચિત્ત. અકલ॰૧ના મેાહતણે વશે દુઃખ દીઠાં ઘણાં રે, સંગ ન કર હવે તાસ, ઉદયરત્ન કહે ચતુર તુ આત્મા રે, ભજ ભગવંત ઉલ્લાસ, અકલ૦૫ ૧૧ ૫
कायामायानी सज्झाय
કાયા માયા દેશનુ કારમી, પરદેશી રે, કબહુ અપની ન હાય, મિત્ર પરદેશી રે, ઈનકા ગવ ન કીજી ચે, પરદેશી રે છીનમે દેખાવે છેઝુ, મિત્ર ॥ ૧ ॥ જેસા રંગ પતંગના, પરદેશી રે છીનમે ફીકા હાય. મિત્ર॰ મણી માણેક મેાતી હીરલા, પરદેશી રે ત્રાણુ શરણુ નહીં કાય, મિત્ર॰ ॥ ૨ ॥ જીસ ઘર હુય ગય ઘૂમતા, પરદેશી રે॰ હાતા છત્રીસે રાગ. મિત્ર॰ સા મંદિર સૂનાં પડચાં, પરદેશી ૨૦ બેસણ લાગ્યા કાગ, મિત્ર॰ ા મણી માણેક મેાતી પહેરતી, પરદેશી ૨૦ રાજા હરિચંદ્ર ધરનાર, મિત્ર એકદિન એસા હાઈ ગયા, પરદેશી રે, પરધરકી પાનીહાર. મિત્ર