________________
૧૯
ઉદયરત્નગણું કૃત
मान त्यागनी सज्झाय ચતુર સનેહી ચેતન ચેતીયે રે, મૂકતું માયા જાલ, સુંદર એ તનુશોભા કારમી રે, સરવાલે વિસરાલ, છેલા અકલ અરૂપી અવિગત આતમા રે, શાંતિ સુધારસ ચાખાએ આંકણી વિષયતણે સુરંગે ફૂલડે રે, અટતો મન અલિ રાખ. અકલબારા સ્વાર્થને વશ સહુ આવી મિલેરે, સ્વાર્થ સુધી પ્રીત, વિણ સ્વાર્થ જગ વહાલું કે નહિરે, એ સંસારની રીત. અકલ કેરા આદર સમતા મમતા મેલીને રે, ધર જિનધર્મ શું રંગ,ચંચલ વીજતણી પરે જાણીયે રે, કૃત્રિમ સવિ હ સંગ. અકલનાકા હાલું વૈરી કો નહિ તાહ રે રેજો રાગ ને રોષ,પંચ દિવસને તું છે પ્રાહ રે, તે યે એવડો શેષ, અકલ પા રાવણ સરિખો જે જે રાજવી રે, લંકા સરિખ કટ, તે પણ રૂઠે કરમે રળવ્યો રે, શ્રી રામચંદ્રની ચોટ. અકલમાદા જેહ નર મુછે વળ ઘાલતા રે, કરતા મોટામડ, તેહ ઊઠી શમશાને સંચર્યા રે, કાજ અધૂરાં છોડ. અકલ૦ શા મુંજ સરિખે માંગી ભીખડી રે, રામ રહ્યા વનવાસ, એણે સંસારે એ સુખ સંપદા રે, સંધ્યારાગ વિલાસ. અકલ૦ ૧૮